EBG ગ્રુપે ગુજરાતમાં Daewoo નો પ્રથમ એક્સક્લુઝિવ એક્સપિરિયન્સ સ્ટોર શરૂ કર્યો, કોરિયન ઇનોવેશનને ગ્રાહકોની વધુ નજીક લાવ્યો
સમગ્રભારતમાં પોતાની રિટેલ હાજરીને મજબૂત બનાવતાં, EBG ગ્રુપે આજે અમદાવાદમાં ગુજરાતનો Daewoo નો પ્રથમ એક્સક્લુઝિવ એક્સપિરિયન્સ સ્ટોર લોન્ચ કર્યો, જે આ સાઉથ કોરિયન બ્રાન્ડની ઇનોવેશન,...
