‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
ગાંધીનગરના ઇન્ફોસિટી ક્લબ ખાતે આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં લોકગાયક રાજ ગઢવીના ભવ્ય લાઈવ કોન્સર્ટ “રાગ રાજ 2.0” અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી. આ ભવ્ય સંગીતમય...
