Virat Gujarat

Tag : New Delhi

CSR પ્રવૃત્તિઓબિઝનેસ

કૃષિ અને ગ્રામ વિકાસના ક્ષેત્રમાં મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણનું દૂરદર્શી નેતૃત્વ તથા ખેડૂતોના કલ્યાણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે : દિલીપ સંઘાણી

viratgujarat
આ અવસરે શ્રી સંઘાણીએ તાજેતરમાં પૂર્ણ થયેલા અમેરિકા પ્રવાસ દરમિયાન યોજાયેલા વિવિધ કાર્યક્રમો, ઉચ્ચસ્તરીય બેઠકો તેમજ કૃષિ અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ અનુભવો અને...
બિઝનેસ

ઇફ્કો ટોકિયો ના અધ્યક્ષ બન્યા બાદ શ્રી દિલીપ સંઘાણીની પ્રથમ ઇફ્કો ટોકિયો ઓફીસની મુલાકાત.

viratgujarat
ઇફ્કો ટોકિયો ના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળ્યા બાદ શ્રી દિલીપ સંઘાણીના પ્રથમ મુખ્યાલય આગમન પર ઇફ્કો ટોકિયો પરિવાર દ્વારા તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું। દિલીપ...
બિઝનેસ

ઇફકો (IFFCO)ના અધ્યક્ષ શ્રી દિલીપસંઘાણી એ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ ખાતર મંત્રી માનનીય શ્રી જે. પી. નડ્ડાજી સાથે શુભેચ્છા મુલાકાત કરી।

viratgujarat
ઇફકોનામાધ્યમથીખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે સકારાત્મક ચર્ચા થઈ : શ્રી દિલીપસંઘાણી  ખેડૂત હિતને પ્રાથમિકતા આપતાં માનનીય શ્રી જે. પી. નડ્ડાજીએ તાત્કાલિક નિર્ણય લઈ સંબંધિત વિભાગોને જરૂરી...