ભારતબેન્ઝે ઉત્તર પ્રદેશમાં ત્રણ નવી વર્કશોપ સાથે સેવા નેટવર્કનો વિસ્તાર કર્યો
ઝાંસી (ઉત્તર પ્રદેશ) – ડાઈમ્લર ઇન્ડિયા કમર્શિયલ વ્હીકલ્સ (DICV), જે Daimler Truck AGની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની છે, એ આજે ઉત્તર પ્રદેશના બુંદેલખંડ વિસ્તારમાં ભારતબેન્ઝના...
