“લાંબા સમય સુધી આંખ પર પટ્ટી બાંધીને અભિનય કરવો સૌથી મોટો પડકાર છે, કારણ કે કલાકાર તરીકે આપણે સ્વાભાવિક રીતે આંખોના સંપર્ક અને દૃશ્ય પ્રતિક્રિયાઓ પર આધાર રાખીએ છીએ,” – વિવના સિંહ, સોની સબના ‘હસ્તિનાપુર કે વીર’માં ગાંધારીના પાત્ર વિશે
સોની સબદર્શકો માટે એક ભવ્ય પૌરાણિક સાગા લઈને આવી રહ્યું છે હસ્તિનાપુર કે વીર, જે પાંડવો અને કૌરવોના પ્રારંભિક વર્ષોને રજૂ કરે છે, અને હસ્તિનાપુરના...
