ગુજરાતમાં વાયરલાઇન ક્ષેત્રે 49.8% હિસ્સા સાથે જિયો મોખરે, ઑગસ્ટ-2026માં જિયોના વાયરલેસ ગ્રાહકોનો આંક 3.41 કરોડે પહોંચ્યો
તા.30 સપ્ટેમ્બર, 2026: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના ઑગસ્ટ-2026ના આંકડા અનુસાર, ગુજરાત સર્કલના ટેલિકોમ ક્ષેત્રમાં રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ(જિયો)ના વાયરલેસ ગ્રાહકોની સંખ્યા 3.41...
