Virat Gujarat

Month : July 2026

ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

શાનદાર ડીલ્સનો લાભ હવે વધુ સમય સુધીઃ Amazon.in પર પર્ફેક્ટ ફેન એક્સપીરિયન્સ માટે જરૂરી તમામ વસ્તુઓની સાથે મેગા ફૂટબોલ ફેસ્ટ સ્ટોરનો શુભારંભ

viratgujarat
નાઇકી, એડિડાસ, પુમા, સેમસંગ, બોટ, નિવિયા, નિન્જા અને હૂપ સહિતની અગ્રણી બ્રાન્ડ્સની ખરીદી કરો. આ તમામ બ્રાન્ડ્સ 19 જુલાઈ, 2026 સુધી inના મેગા ફૂટબોલ ફેસ્ટ...
અવેરનેસગુજરાતપર્યાવરણરાષ્ટ્રીયહેડલાઇન

આનંદમ પરિવાર દ્વારા જાસપુર ખાતેના આનંદમ ઓક્સિજન પાર્કમાં 2.11 લાખથી વધુ રોપાનું વાવેતર કરાયું

viratgujarat
ગાંધીનગર, ગુજરાત | ૧૨મી જુલાઈ ૨૦૨૬ | કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ‘ગાંધીનગર લોકસભા, હરિયાળી લોકસભા’ અભિયાન અંતર્ગત આનંદમ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

HCG Aastha Cancer Centre દ્વારા નરોડામાં HCG Aastha Day Care Centreનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૧૨મી જુલાઈ ૨૦૨૬ | HCG Aastha Cancer Centre દ્વારા નરોડામાં HCG Aastha Day Care Centreનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેનાથી પૂર્વ અમદાવાદના...
બિઝનેસ

ઇન્ડિગોએ ગુવાહાટી અને દેવઘર વચ્ચે સીધી ફ્લાઇટ્સ શરૂ કરી

viratgujarat
ભારતની પસંદગીની એરલાઇન ઇન્ડિગોએ4 ઓગસ્ટ 2026થી ગુવાહાટી અને દેવઘર વચ્ચે સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવી સેવા અઠવાડિયામાં બે વાર, મંગળવાર અને...
ગુજરાતરાષ્ટ્રીયહેડલાઇન

ગોબલજ ચીટ ફંડ સ્કેમના 23 વર્ષ જૂના કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી પીડિતોને ન્યાય અપાવવાની કર્ણાવતી ગ્રાહક સુરક્ષા સમિતિની માંગ

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૧૧મી જુલાઈ ૨૦૨૬ | કર્ણાવતી ગ્રાહક સુરક્ષા સમિતિના પ્રમુખ શ્રી પ્રવીણ અનંતરાય ભટ્ટ દ્વારા આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ખેડા જિલ્લાના ગોબલજ ગામ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

“ઓરેન્ડા સ્કાયલાઇન AI માસ્ટરક્લાસ બાય be10x 2026”માં 500થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૧૧મી જુલાઈ ૨૦૨૬ | રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા પંડિત દીનદયાળ ઓડિટોરિયમ, અમદાવાદ ખાતે આયોજિત *“ઓરેન્ડા સ્કાયલાઇન AI માસ્ટરક્લાસ બાય be10x...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રેડબસ દ્વારા ભારત પ્રવાસ એવોર્ડ્સ 2026માં પીપલ્સ ચોઇસ એવોર્ડ્સના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું

viratgujarat
આ પ્રસંગે માનનીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી ઉપસ્થિત રહ્યા હતા અને ભારતના બસ ઇકોસિસ્ટમમાં પરિવર્તન લાવવામાં ખાનગી અને રાજ્ય ઓપરેટરોની મુખ્ય...
અવેરનેસઆંતરરાષ્ટ્રીય

કેશોદ એરપોર્ટ પર ૨૦૨૭ સુધીમાં એરબસ લેન્ડીગ થાય તે સરકારનો અભિગમ : કેન્દ્રિય મંત્રી ડૉ. માંડવિયા

viratgujarat
જૂનાગઢ ખાતે આજે પોરબંદરના સાંસદ તથા કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ...
બિઝનેસ

સૂર્યા રોશનીએ પ્રીમિયમ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પોર્ટફોલિયોને નવા પંખા, વોટર હીટર્સ અને કિચન એપ્લાયન્સિસની શ્રેણી સાથે વધુ વિસ્તૃત કર્યું

viratgujarat
ભારતની સૌથી વિશ્વસનીય બ્રાન્ડ્સમાંની એક સુર્યા રોશની લિમિટેડ, જે લાઇટિંગ, વાયર્સ એન્ડ કેબલ્સ, પંખા, હોમ એપ્લાયન્સિસ, પીવીસી પાઇપ્સ, વોટર પંપ્સ, વોટર ટેન્ક્સ અને સ્ટીલ પાઇપ્સ...
બિઝનેસ

SBI ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર મંગળવાર, 14 જુલાઈ, 2026 ના રોજ ખૂલશે

viratgujarat
SBI ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 1/- ની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅર માટે રૂ. 545 થી રૂ. 574 ની...