Virat Gujarat

Month : August 2026

ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

બંને ઘૂંટણનું હાઈ-રિસ્ક રિપ્લેસમેન્ટ સફળ: અમદાવાદ HCG હોસ્પિટલે મહિલા દર્દીને ફરીથી બનાવી આત્મનિર્ભર

viratgujarat
120 કિલો વજન ધરાવતા દર્દીના બંને ઘૂંટણનું સફળ રિપ્લેસમેન્ટ: અદ્યતન ઓર્થોપેડિક કુશળતા અને બહુ-શાખાકીય સંભાળનું ઉત્કૃષ્ટ ઉદાહરણ.  અમદાવાદ, ગુજરાત | ૦૩ ઓગસ્ટ ૨૦૨૬ | અમદાવાદની HCG...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

ગ્લાસગો 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે યાદગાર પ્રદર્શન કર્યું, અને 13 ગોલ્ડ સહિત 39 મેડલ જીતીને મેડલ ટેલીમાં ચોથું સ્થાન હાંસલ કર્યું. આ અભિયાન ભારતીય રમતગમત ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

viratgujarat
શ્રીમતી નીતા એમ અંબાણી – “ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શન કરવા બદલ ટીમ ઈન્ડિયાને હાર્દિક અભિનંદન, જેમાં આપણા ખેલાડીઓએ અવિશ્વસનીય 39 મેડલ જીત્યા. દરેક મેડલ પાછળ અસાધારણ સમર્પણભાવ, ત્યાગ, બલિદાન અને આપણા રાષ્ટ્રનું ગૌરવ વધારવાની અદમ્ય ભાવનાનું ઝનૂન રહેલું છે.   આપણા બોક્સરોએ રેકોર્ડબ્રેક મેડલ જીતીને ઇતિહાસ રચ્યો, જ્યારે આપણી મહિલા ખેલાડીઓએ તેજસ્વી દેખાવ કરીને ભારતના મોટાભાગના ગોલ્ડ મેડલ અંકે કર્યા અને ફરી એકવાર સાબિત કર્યું કે જ્યારે પણ તક મળે છે, ત્યારે તેઓ વિશ્વના સૌથી મોટા મુકામ પર જીત હાંસલ કરી શકે છે.   આપણા પેરા–એથ્લીટ્સે તેમનું કોમનવેલ્થ ગેમ્સનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, દરેક ભારતીયને તેમની હિંમત, દૃઢનિશ્ચય અને કોઈપણ સ્વપ્નને સાકાર કરવાના અતૂટ વિશ્વાસ થકી તેઓએ પ્રેરણા આપી છે.   મને સવિશેષ આનંદ છે કે અમારા રિલાયન્સ ફાઉન્ડેશનના એથ્લીટ્સ – લવલીના બોર્ગોહેન, મુરલી શ્રીશંકર અને તેજસ્વિન શંકરે તેમના નોંધપાત્ર પ્રદર્શન દ્વારા રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું. રિલાયન્સ ફાઉન્ડેશનમાં, અમે પાયાના સ્તરથી લઈને વૈશ્વિક સ્તરે રમતગમત પ્રતિભાની માવજત અને કેળવણી કરવામાં માનીએ છીએ, જેથી દરેક ખેલાડી તેમની સંપૂર્ણ ક્ષમતાને બહાર લાવવા માટે સશક્ત બને   ભારત હવે ઐતિહાસિક શતાબ્દીક કોમનવેલ્થ ગેમ્સનું 2030માં આયોજન કરવા થનગની રહ્યું છે, ત્યારે આ ચેમ્પિયનોએ નવી પેઢીના સપનાંને પ્રજ્જવલિત કર્યા છે. તેમની સિદ્ધિઓ આપણને યાદ અપાવે છે કે ભારતની રમતગમત સફરની આ તો ફક્ત શરૂઆત છે, અને આપણું શ્રેષ્ઠ પ્રદર્શન હજી બાકી છે.   તેમની આ સફળતા દરેક યુવા ભારતીયને નિર્ભયતાથી સ્વપ્ન જોવા, તેને સાકાર કરવા માટે અથાગ મહેનત કરવા અને ગર્વથી ત્રિરંગો લહેરાવવાની પ્રેરણા આપે તેવી કામના....
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ ઝોન દ્વારા 40મા ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન, નવા પ્રમુખે સંભાળ્યો કાર્યભાર

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૦૩ ઓગસ્ટ ૨૦૨૬ | શહેરના સાયન્સ સિટી ખાતે આવેલા સિલ્વર રેડિયન્સ ખાતે ટીમ નિર્માણ અને રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ ઝોન દ્વારા 40...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શ્રી સોમનાથ ટ્રસ્ટના મહિલા સશક્તિકરણના અનોખા સેવાયજ્ઞને પૂજ્ય મોરારીબાપુના સાધુવાદ

viratgujarat
ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય સખીમંડળની મહિલાઓને સીવણ, રાચરચીલા નિર્માણ સહિતની તાલીમ આપીને મહાદેવને અર્પણ થતા વસ્ત્રો માંથી વસ્ત્ર પ્રસાદ નિર્માણ કરાવવામાં આવે છે.. અત્યાર સુધીમાં મહાદેવને...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

HIMTEX 2026 તેની સૌથી મોટી આવૃત્તિ સાથે પરત ફર્યું, જે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગના ભવિષ્યને દર્શાવે છે.

viratgujarat
હૈદરાબાદ, ભારત | ૦૩ ઓગસ્ટ ૨૦૨૬ | હૈદરાબાદ ઇન્ટરનેશનલ મશીન ટૂલ એન્ડ એન્જિનિયરિંગ એક્સ્પો (HIMTEX 2026) ની ૯મી આવૃત્તિ ૨૦-૨૪ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન હૈદરાબાદના HITEX...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારત સૌથી મોટા ઈન્ટીગ્રેટેડ ડિફેન્સ, એવિએશન, એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એરોસ્પેસ એન્ડ બિઝનેસ પ્લેટફોર્મને હોસ્ટ કરશે

viratgujarat
આ બે ટ્રાન્સફોર્મેટિવ એક્ઝિબિશન્સ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ, એવિએશન અને એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ મેનેજમેન્ટમાં ભારતની ગ્રોઈંગ લીડરશિપને શોકેસ કરશે અમદાવાદ, ગુજરાત | ૦૩ ઓગસ્ટ ૨૦૨૬ | 10-12...
એજ્યુકેશનગુજરાતબિઝનેસમોટીવેશનરાષ્ટ્રીયહેડલાઇન

રોયલ ટેક્નોસોફ્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા વૈશ્વિક શૈક્ષણિક સિદ્ધિઓ માટે ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૦૨ ઓગસ્ટ ૨૦૨૬ | રોયલ ટેક્નોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડે વિશ્વની કેટલીક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં માન્યતા પ્રાપ્ત કરનારા તેના વિદ્યાર્થીઓની નોંધપાત્ર સિદ્ધિઓની ઉજવણી કરવા માટે...
બિઝનેસ

આસામ પૂર રાહત માટે ગૌતમ અદાણીનું ₹૧૧ કરોડનું યોગદાન, અદાણી ફાઉન્ડેશને ૮,૦૦૦ પરિવારો સુધી મદદ પહોંચાડી

viratgujarat
અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ આસામના પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને પુનર્વસન કાર્યો માટે મુખ્યમંત્રી રાહત નિધિમાં ₹૧૧ કરોડનું યોગદાન આપ્યું છે.આસામના મુખ્યમંત્રી ડૉ....
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

મરેંગો એશિયા હોસ્પિટલ્સ, વડોદરા દ્વારા લીવર અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી ક્લિનિક ની શરૂઆત

viratgujarat
વડોદરા, ગુજરાત | ૦૧ ઓગસ્ટ ૨૦૨૬ | મરેંગો એશિયા હોસ્પિટલ્સ, વડોદરાએ લીવર ક્લિનિક અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી ક્લિનિકની શરૂઆત કરીને અદ્યતન વિશેષ આરોગ્ય સેવાઓમાં વધારો કર્યો...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પ્રાકૃતિક સૌન્દર્ય અને આધ્યાત્મિક ઐશ્વર્યનો સુયોગ

viratgujarat
ગુજરાત | ૦૧ ઓગસ્ટ ૨૦૨૬ | મોરારિબાપુની રામકથાની પાછાં પગલે યાત્રા કરીએ છીએ તો એક મહત્ત્વની દસ્તાવેજી માહિતી મળે છે. એપ્રિલ, 1976ના દિવસોમાં બાપુની વ્યાસપીઠ...