EARAZA વાર્ષિક કોન્ફરન્સ- 2026 માટે વનતારાએ વૈશ્વિક વન્યજીવ સમુદાયને જામનગરમાં એકત્ર કર્યો
જામનગર (ગુજરાત), 29મી ઓક્ટોબર 2026: ‘યુરેશિયન રિજનલ એસોસિએશન ઓફ ઝૂ એન્ડ એક્વેરિયમ્સ‘ (EARAZA)ની વાર્ષિક કોન્ફરન્સ 2026નું વનતારા દ્વારા 26થી 29 ઓક્ટોબર દરમિયાન આયોજન કરાયું છે....
