જિયો પ્લેટફોર્મ્સનોWIPO પેટન્ટ્સ રેન્કિંગમાંગ્લોબલ ટોપ 20માં દબદબાભેર પ્રવેશ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ટેકનોલોજી ક્ષેત્રની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સે (JPL)તાજેતરમાં વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (WIPO) દ્વારા બહાર પાડવામાં આવેલા પેટન્ટ કો-ઓપરેશન ટ્રિટી (PCT) રેન્કિંગમાં વૈશ્વિક સ્તરે...
