જે દ્રશ્ય જોઈએ છીએ એને આલોચક લોચનથી નહીં,અપલક લોચનથી જોઈએ. જેની પાસે નિર્ધન નહીં,સ-ધન આંખ છે એ પહેલા પ્રમાણ નહીં માંગે,પણ પ્રણામ કરશે. સાધુનો ધન્યવાદ...
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, આજે ભાજપના નેતાઓએ પોતાની નિષ્ફળતા બદલ શરમ અનુભવવી...
સનાતન સેવા એ જ ધર્મ ની સેવા (શ્રી જગતગુરુ નું આખું નામ) શ્રી શ્રી ૧૦૦૮ પરિવ્રાજકાચાર્ય ક્ષોત્રિય ભ્રમનિષ્ઠ જગતગુરુ સ્વામી વીરભદ્રનંદગિરિ મહારાજ અનંતશ્રી વિભૂષિત પૂજ્યપાદ...
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગઇકાલે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ દ્વારા દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નિવાસસ્થાન બહાર...
Škoda Auto Indiaએ તેનીSlaviaશ્રેણીનો વિસ્તાર કરતાંSlavia Monte Carloમાટે બે નવા વિશિષ્ટ રંગ વિકલ્પો – Shimla GreenઅનેSteel Greyરજૂ કર્યા છે. બંને રંગો આકર્ષકડ્યુઅલ-ટોન ફિનિશસાથે ઉપલબ્ધ છે....
અમદાવાદ, ૨૧ જુલાઈ ૨૦૨૬: વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો ભાગ અને ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી વીજ ટ્રાન્સમિશન, વીજ વિતરણ, સ્માર્ટ મીટરિંગ અને ઉર્જા સોલ્યુશન્સ...
થમ્સ અપ ThunderWheels®મારફતે બાઇકીંગના તૂફાની વિશ્વને ખુલ્લુ મુકવા માટે સવારોની નવી પેઢીને આમંત્રણ આપી રહ્યું છે બ્રાન્ડ ફિલ્મની લિંક: Here નેશનલ | ૨૧ જુલાઈ ૨૦૨૬...
JLR ઇન્ડિયાએ એક નવો ખાતરીપૂર્વકનો બાયબેક પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે પાત્ર ગ્રાહકોને એક્સ-શોરૂમ કિંમતના 55 ટકા સુધીની ગેરંટીકૃત ભાવિ વાહન કિંમત ઓફર કરે છે....