Virat Gujarat

Month : August 2026

ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

દિશા પબ્લિકેશન એ સોનુ શર્માની વ્યવહારુ વ્યક્તિગત વિકાસ માર્ગદર્શિકા ’24 ચેપ્ટર્સ ઓફ સક્સેસ ‘ લોન્ચ કરી

viratgujarat
નવી દિલ્હી | ૨૦ ઓગસ્ટ ૨૦૨૬ | દિશા પબ્લિકેશને જાણીતા મોટિવેશનલ સ્પીકર, શિક્ષક, ઉદ્યોગસાહસિક અને બિઝનેસ કોચ સોનુ શર્માની નવી પુસ્તક ‘24 ચેપ્ટર્સ ઓફ સક્સેસ’...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રામકથા હાર્વર્ડ યુનિવર્સિટીમાં શા માટે?

viratgujarat
વિદ્યાપીઠને મળવા માટે વ્યાસપીઠ આવી છે. પહેલીવાર વિદેશની ધરતી પર તુલસી જન્મોત્સવ તથા દેશ-વિદેશનાં બહુશ્રૃતોની એવોર્ડ દ્વારા વંદના કરવામાં આવી. વ્યાસપીઠ વિશ્વવિદ્યાલયમાં શાંતિની ખોજ કરવા...
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કર્ણાવતી યુનિવર્સિટીએ જિઓગેમ્સ ના સહયોગથી ‘કર્ણાવતી ઈનોવેશન સેન્ટર’ નો પ્રારંભ કર્યો

viratgujarat
ગાંધીનગર, ગુજરાત | ૨૦મી ઓગસ્ટ ૨૦૨૬ | ઉદ્યોગ-સંકળિત શિક્ષણને મજબૂત કરવા તેમજ નવી ઉભરતી ટેકનોલોજી અને ડિજિટલ કન્ટેન્ટમાં ઈનોવેશનને પ્રોત્સાહન આપવાના પ્રયાસોના ભાગરૂપે, કર્ણાવતી યુનિવર્સિટીએ...
ઉદ્યોગસાહસિકતા

BharatBenz એ Agile Trucking ડીલરશિપ સાથે પશ્ચિમ બંગાળમાં પોતાની હાજરી વધુ મજબૂત કરી

viratgujarat
હાવડા, પશ્ચિમ બંગાળ – Daimler India Commercial Vehicles (DICV), BharatBenz ટ્રક અને બસોના ઉત્પાદક તથા Daimler Truck AGની સંપૂર્ણ માલિકીની પેટાકંપની,એ આજે પશ્ચિમ બંગાળના હાવડા...
આઈપીઓ

સિમ્બાયોટેક ફાર્માલેબ લિમિટેડનો રૂ. 17,570.00 મિલિયનનો આઈપીઓ 24 ઓગસ્ટ, 2026ના રોજ ખુલશે

viratgujarat
અમદાવાદ, 20 ઓગસ્ટ, 2026: સિમ્બાયોટેક ફાર્માલેબ લિમિટેડ (“Symbiotec Pharmalab” or “The Company”) તેના ઇક્વિટી શેરોના આઈપીઓ (“Offer”) ના સંદર્ભમાં બિડ/ઓફર સોમવાર, 24 ઓગસ્ટ, 2026ના રોજ...
આરોગ્ય

ઓડિશાના આરોગ્ય મંત્રી ડૉ. મુકેશ મહાલિંગે શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલની મુલાકાત લીધી

viratgujarat
અમદાવાદ, 19 ઓગસ્ટ 2026: ઓડિશા સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ, સંસદીય બાબતો તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગના માનનીય મંત્રી ડૉ. મુકેશ મહાલિંગએ આજે અમદાવાદ...
Uncategorized

ભાડજ સ્થિત ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભગવાન શ્રીકૃષ્ણનો જન્માષ્ટમીનો સંદેશ “સ્વાગતમ્ કૃષ્ણ 2026” સમગ્ર ગુજરાતમાં સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડશે

viratgujarat
અમદાવાદ તા. 19 ઓગષ્ટ 2026: ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા દર વર્ષે ભવ્ય રીતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં અસંખ્ય ભક્તો અને...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

23મો ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સ્પો ગાંધીનગરમાં સફળતાપૂર્વક યોજાયો; 450થી વધુ પ્રદર્શકોએ નવીન ટેક્નોલોજી અને સોલ્યુશન્સ રજૂ કર્યા

viratgujarat
ગાંધીનગર, ગુજરાત | ૨૦મી ઓગસ્ટ ૨૦૨૬ | ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સ્પોની 23મી આવૃત્તિ 20થી 22 ઓગસ્ટ દરમિયાન ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે સફળતાપૂર્વક યોજાઈ....
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

જાવા યેઝદી મોટરસાયકલસે Amazon.in અને ફ્લિપકાર્ટ પર રોડસ્ટાર રેડ વુલ્ફ સાથે તેની ડિજિટલ પહોંચનો વિસ્તાર કર્યો

viratgujarat
મુંબઈ | ૨૦મી ઓગસ્ટ ૨૦૨૬ | જાવા યેઝદી મોટરસાયકલસે Amazon.in અને ફ્લિપકાર્ટ પર યેઝદી રોડસ્ટાર રેડ વુલ્ફ લોન્ચ કરી છે, જેથી ભારતના અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Drivn દ્વારા તેના ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહનો માટે નવીન લીઝિંગ અને ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ ઓફર કરવા માટે ટાટા મોટર્સ સાથે એમઓયુ પર હસ્તાક્ષર

viratgujarat
આ ભાગીદારી કમર્શિયલ ફ્લીટ્સમાં EV અપનાવવાની ગતિ વધારવા માટે કસ્ટમાઇઝ્ડ લીઝિંગ સોલ્યુશન્સ ઓફર કરશે મુંબઈ | ૨૦ ઓગસ્ટ ૨૦૨૬ | ભારે કમર્શિયલ ફ્લીટ્સ પર ધ્યાન...