ઘર અને ઘટમાંથી રાગ-દ્વેષ નીકળી જાય તો શાંતિ કાયમ નિવાસ કરે. સાધના પછી મળતું ફળ એ મૌન છે અને મૌન રસ છે. શ્રીમદ ભાગવત ગ્રંથબ્રહ્મ છે.
અમેરીકાની બોસ્ટન સ્થિત ઐતિહાસિક હાર્વર્ડ યુનિવર્સિટીમાં ચાલતી રામકથામાં કથા આરંભ પહેલા પ્રવચનોની શ્રેણીમાં જેનાં સાત જેટલા ગ્રંથો પ્રકાશિત થયા છે એવા,કૃષ્ણશંકર દાદાનાં કૃપાપાત્ર, જેમણે અધ્યયન-અધ્યાપન...
